Prices of Today
તારીખ : 17-07-2018 તારીખ મુજબ જણસી રીપોર્ટ / Date wise commodity report
 
કપાસ બીટી - 1070.00 , 1269.00 | ઘઉં લોકવન - 346.00 , 394.00 | ઘઉં ટુકડા - 361.00 , 419.00 | જુવાર - સફેદ - 480.00 , 662.00 | જુવાર - પીળી - 275.00 , 310.00 | બાજરી - 255.00 , 285.00 | મકાઇ - 250.00 , 290.00 | તુવેર - 715.00 , 760.00 | ચણા - પીળા - 750.00 , 870.00 | અળદ - 500.00 , 950.00 | મગ - 1050.00 , 1150.00 | વાલ - દેશી - 500.00 , 680.00 | વાલ - પાપળી - 550.00 , 800.00 | ચોળી - 1125.00 , 1280.00 | મઠ - 490.00 , 670.00 | કડથી - 450.00 , 650.00 | સીંગદાણા - 925.00 , 1100.00 | મગફળી - જીણી - 600.00 , 740.00 | મગફળી જાડી - 620.00 , 780.00 | તલી - 1650.00 , 2005.00 | એરન્ડા - 775.00 , 832.00 | અજમો - 1025.00 , 1425.00 | સુવા - 625.00 , 710.00 | સીંગફાડા - 650.00 , 840.00 | તલ કાળા - 1880.00 , 2150.00 | લસણ - 88.00 , 320.00 | ધાણા - 750.00 , 874.00 | વરીયાળી - 1050.00 , 1375.00 | જીરૂ - 3060.00 , 3460.00 | રાય - 704.00 , 803.00 | મેથી - 450.00 , 600.00 | ઇસબગુલ - 1050.00 , 1260.00 | રાયડો - 704.00 , 704.00 | રજકાનું - બી - 1921.00 , 2640.00 | ગુવારનું - બી - 725.00 , 746.00 |
બટાટા - 200.00 , 300.00 | ડુંગળી સુકી - 60.00 , 215.00 | ટમેટા - 440.00 , 560.00 | કોથમરી - 350.00 , 550.00 | મુળા - 260.00 , 420.00 | રીંગણા - 90.00 , 160.00 | કોબીજ - 100.00 , 150.00 | ફુલાવર - 300.00 , 500.00 | ભીંડો - 400.00 , 550.00 | ગુવાર - 450.00 , 650.00 | ચોળા સીંગ - 300.00 , 400.00 | ગીલોડા - 250.00 , 350.00 | દૂધી - 200.00 , 300.00 | કારેલા - 250.00 , 400.00 | સરગવો - 500.00 , 700.00 | તુરીયા - 600.00 , 800.00 | કાકડી - 260.00 , 400.00 | ગાજર - 200.00 , 330.00 | કંટોળા - 600.00 , 750.00 | ગલકા - 250.00 , 350.00 | મેથી - 350.00 , 550.00 | ડુંગળી લીલી - 330.00 , 420.00 | આદુ - 900.00 , 1100.00 | મરચા - લીલા - 200.00 , 360.00 | મકાઇ - લીલી - 180.00 , 250.00 | લીંબુ - 200.00 , 350.00 |
 
ફોટો ગેલેરી










શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ

શ્રી કમિશ્નર સાહેબ, રાજકોટ વિભાગ, ગુજરાત રાજ્ય, રાજકોટના જાહેરનામા નંબરઃ એમ.કે.ટી./૩. જો ડબલ્યુ/ એસ.૧૭૯/ તા.૭.૨.૧૯૬૪ થી રાજકોટ જીલ્લાના રજકોટ તાલુકાને બજાર વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ,ત્યાર બાદ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ એન્ડ રૂરલ ફાયનાન્સ,ગુજરાત રાજ્ય, અમદાવાદના જાહેરનામા નંબરઃ બનણ/૩૪/ડી તા.૧૨.૧૨.૧૯૬૬ થી ઉપરોક્ત બજારવિસ્તારમાં રાજકોટ જીલ્લાના પડધરી તથા લોધીકા તાલુકાઓનો સમાવેશ કરી બજાર વિસ્તારને વિસ્તારવામાં આવેલ,
 
નાયબ સચિવશ્રી, કૃષિ અને સહકાર વિભાગ ,સચિવાલય, ગાંધીનગર તરફથી તેઓશ્રીના જાહેરનામાં નાં. જીએચકેએચ /૩૯/૨૦૦૬/ એપીએમ/૧૦૯૯/૨૭૮/ગ તા.૨૪મી જુલાઇ ૨૦૦૬ થી ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ,૧૯૬૩ ની કલમ પર અને કલમ ૫ હેઠળ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,રાજકોટના બજાર વિસ્તારને બે જુદા જુદા વિસ્તારઃ-(૧) રાજકોટ-લોધીકા તાલુકાના બનેલા બજાર વિસ્તાર અને (૨) પડધરી તાલુકાના બનેલા બજાર વિસ્તારમાં વિભાજીત કરેલ કોઇ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાને શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટના બજાર વિસ્તારમાંથી છુટો કરવામાં આવેલ છે. બજાર ધારાનો અમલ તા.૧.૧૦.૧૯૬૬ થી કરવામામ આવેલ છે.
 
 
ચેરમેનશ્રીનું નિવેદન
  દીર્ઘ દ્રષ્ટી ચેરમેન શ્રી વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડીયા ના નેતૃત્વ નીચે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રગતિ ના નવિન શિખરો સર કરવા સદા તત્પર હોય,
 
બજારસમિતિ નીમીતેની યશસ્વી કલગીમાં બીજા પીછાં ઉમેરવા જઇ રહેલ છે.  
     
 
 
Map of APMC
 
 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ APMC ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો APMC ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકરે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Hit Counter by Digits